Home » photogallery » south-gujarat » SURAT A GOLD EARRING WAS STOLEN FROM THE HOSPITAL AFTER CORONA PATIENT DIED SURAT KM

સુરત: 'માતાની ઈચ્છા હતી, Coronaમાં મોત થાય તો કાનની બુટ્ટી સાથે અંતિમક્રિયા કરવી, પરંતુ બુટ્ટી ગાયબ હતી'

વૃધ્ધાના ત્રણેય દીકરાને માતાએ પોતાની અંતિમ ઈચ્છા કહી હતી કે મારા ગુજરી ગયા બાદ પણ કાનમાંથી સોનાના બુટ્ટી કાઢવી નહીં અને બુટ્ટી સાથે જ અંતિમ વિધિ કરવી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन