Home » photogallery » south-gujarat » SURAT A FRIEND KILLED A FRIEND IN SURAT KM

સુરત: મિત્રએ જ મિત્રને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દીધો, પુણા PIએ ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો

આ આરોપીને પકડતા સમયે બચવાની કોશિશ કરી રહેલા આરોપીના હાથે PIને સામાન્ય ઇજા થઈ હતી, સાથે આરોપીને પણ ગંભીર ઇજા થતાં પહેલાં તેને સારવાર માટે ખડેસવામાં આવ્યો હતો,