Home » photogallery » south-gujarat » SURAT 5 AUGUST SURAT CORONA UPDATES 130 CASES REGISTER IN 18 HOURS JM

સુરત : કાતિલ Coronaનો કહેર, બપોર સુધીમાં વધુ 130ને ચોંટ્યો, વધુ 2 દર્દીનાં નિધનથી ચિંતા વધી

સુરત શહેરમાં 1લી ઓગષ્ટથી હિરા અને કાપડ ઉદ્યોગ ફરીથી ધમધમતા થઇ ગયા છે. જેને લઇને કોરોના વાયરસનું સંક્રમણ વધશે તેવી દહેશત તંત્રને જણાઇ રહી છે.