Home » photogallery » south-gujarat » SURAT 25 AUGUST SURATCORONA UPDATES 217 CASES AND 07 DEATHS REGISTERED IN 24 HOURS JM

સુરત : 24 કલાકમાં Coronaનાં 217 કેસ નોંધાયા, રાંદેર-અઠવા સાથે જિલ્લાએ વધારી ચિંતા

સતત બીજા દિવસે જિલ્લા વહીવટી તંત્રની યાદી અને ગાંધીનગરના કોરોનાના બૂલેટિનના આંકડામાં અંતર, હિસાબ મળતો નથી નથી કે અન્ય સમસ્યા રહસ્ય ઘૂંટાયું?