Home » photogallery » south-gujarat » SURAT 24 AUGUST SURATCORONA UPDATES 192 CASES AND 05 DEATHS REGISTERED IN 24 HOURS JM

સુરત : 24 કલાકમાં Coronaના 192 નવા કેસ, 5નાં મોત, 247 દર્દીઓએ વાયરસને મ્હાત આપી

જિલ્લાના પોઝિટિવ કેસના આંકડામાં આટીઘૂંટી, ગાંધીનગરના આંકડાઓમાં 70 કેસ, તો જિલ્લા વહિવટી તંત્રની યાદીમાં 33 કેસ આવતા પ્રશ્નાર્થ