Home » photogallery » south-gujarat » SURAT 232 PATIENTS TESTED CORONA POSITIVE IN SURAT ON 1 SEPTEMBER 2020 JM

સુરત : 24 કલાકમાં વધુ 232 વ્યક્તિ Coronaની ઝપટમાં, 6 દર્દીનાં મોત, આંકડાની માયાજાળ?

સુરત જિલ્લા પ્રસાશને 1 સપ્ટેમ્બરની યાદીમાં દર્શાવેલા કેસની સંખ્યા 54, ગાંધીનગરથી સરકારે આપેલા બૂલેટિનમાં સુરત જિલ્લાના કેસની સંખ્યા 115, સંક્લનનો ઘોર અભાવ

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन