અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટઃ રાજકોટ જિલ્લામાં (Rajkot) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાલક પિતાએ પોતાની સાવકી દીકરી (step daughter) સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આટકોટ પોલીસ (Aatkot police) ખાતે નોંધાઇ છે. ત્યારે સમગ્ર મામલે આટકોટ પોલીસ દ્વારા હૈવાન પિતાની ધરપકડ કરવામાં આવી છે.