સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે. (Surat corona cases) ત્યારે આજે વધુ 275 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 176 જયારે ગ્રામીણ વિસ્તારમાં 99 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 21490 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોનાં (Surat covid deaths) કોરોનાથી મોત સાથે મરણ આંક 827 પર પહોંચ્યો છે, તેવામાં આજે 402 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવ નવા 275 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 176 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 16,0815 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 99 કેસ સાથે દર્દી સંખ્યા 4675 પર પહોંચી છે.

આજે સેન્ટ્રલ ઝોન 19 , વરાછા એ ઝોનમાં 21. વરાછા બી 2 09 રાંદેર ઝોન 27 કતારગામ ઝોનમાં 22 લીબાયત ઝોનમાં 14, ઉધના ઝોનમાં 17 અને અથવા ઝોનમાં 47 કેસ નોંધાયા. શહેરમાં કોરોનાના કેસમાં સૌથી વધુ કતારગામ, રાંદેર અથવા ઝોનમાં ચિંતા રહી છે. એક સમયે વરાછામાં કોરોના બેકાબૂ હતો પરંતુ રત્નકલાકારોની હિજરત બાદ વરાછામાં કેસની સંખ્યા ઘટી છે.