Home » photogallery » south-gujarat » SURAT 19 AUGUST SURATCORONA UPDATES 238 CASES AND 07 DEATHS REGISTERED IN 24 HOURS JM

સુરત : 24 કલાકમાં Coronaના વધુ 238 કેસ, 335 દર્દી સાજા થયા, 2 ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા

વધુ 7 દર્દીનાં મોત થયા, જિલ્લામાં ચોર્યાસીમાં કેસ વધ્યા, જાણો શહેરમાં ક્યા ઝોનમાં કેટલા કેસ નોંધાયા