Home » photogallery » south-gujarat » Morari bapu katha: કથામાં ભજનથી ભોજન સુધીની 90 ટકા જવાબદારી મહિલાઓએ ઉપાડી

Morari bapu katha: કથામાં ભજનથી ભોજન સુધીની 90 ટકા જવાબદારી મહિલાઓએ ઉપાડી

નવસારીમાં મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. કથાની વ્યવસ્થામાં 90 મહિલા છે. 1500 જેટલા બહેનો સેવા આપી રહ્યાં છે. ભોજનથી લઇને પાર્કિગ, સફાઇ સહિતની કામગીરીમાં મહિલાઓ ખડેપગે સેવા આપે છે.

  • 16

    Morari bapu katha: કથામાં ભજનથી ભોજન સુધીની 90 ટકા જવાબદારી મહિલાઓએ ઉપાડી

    Krushna salpure, navsari: નવસારીમાં ખાતે કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી સ્મરણાર્થે રામકથા શરૂ થઈ છે.

    MORE
    GALLERIES

  • 26

    Morari bapu katha: કથામાં ભજનથી ભોજન સુધીની 90 ટકા જવાબદારી મહિલાઓએ ઉપાડી

    જેમાં રોજ હજારોની સંખ્યમાં રામ ભક્તો કથા શ્રવણ કરવા આવે છે. રામ કથા પૂર્ણ થયા બાદ હજારો ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 36

    Morari bapu katha: કથામાં ભજનથી ભોજન સુધીની 90 ટકા જવાબદારી મહિલાઓએ ઉપાડી

    મહાપ્રસાદની વ્યવસ્થા રામજીમંદિર ખાતે રાખવામાં આવી છે. આ સંપૂર્ણ રસોડાંની સેવા મહિલા મંડળે ઉપાડી લીધી છે.

    MORE
    GALLERIES

  • 46

    Morari bapu katha: કથામાં ભજનથી ભોજન સુધીની 90 ટકા જવાબદારી મહિલાઓએ ઉપાડી

    રામ કથામાં આશરે 1500 જેટલી મહિલા સેવા આપી રહી છે. પાર્કિગની સેવા,પાણી, છાસ વિતરણની સેવા, મંડપની સફાઈની સેવામાં મહિલાઓ જોવા મળે છે. તેમજ ભોજનની વ્યવસ્થામાં પણ મહિલાઓ છે. 800 મહિલાઓ ભોજન પીરસશે છે.

    MORE
    GALLERIES

  • 56

    Morari bapu katha: કથામાં ભજનથી ભોજન સુધીની 90 ટકા જવાબદારી મહિલાઓએ ઉપાડી

    જ્યાં મહિલાઓ સેવા છે, ત્યાં રામ કથા લાઈવ સાંભળી શકે તેના માટે છે, મોટી ડિસ્પ્લેની વ્યવસ્થા કરવામાં આવી છે.સફાઇમાં 100થી વધુ બહેનો કામ કરે છે. પાણી અને છાસ વિતરણમાં 50 બહેનો છે. પાર્કિંગમાં 100 બહેનો ખડેપગે સેવા આપી રહી છે.

    MORE
    GALLERIES

  • 66

    Morari bapu katha: કથામાં ભજનથી ભોજન સુધીની 90 ટકા જવાબદારી મહિલાઓએ ઉપાડી

    નિસ્વાર્થ ભાવે વહેલી સવારથી જ 7:00પોતપોતાના સેવા સ્થળ પર જઈ સેવવમાં જોડાઈ જાય છે અને રામ નામ લઈ રહ્યા છે. 90 ટકા વ્યવસ્થાનું સંચાલક મહિલા મંડળ કરે છે

    MORE
    GALLERIES