Home » photogallery » south-gujarat » NAVSARI TWO YEAR OLD KID FALL FROM RUNNING TRAIN AVANTIKA EXPRESS RPF JAWAN SHAILESH PATEL FIND HER IN TWO HOUR VZ

નવસારી: રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી

પરિવાર મુંબઈ (Mumbai)થી ઉપડતી અવંતિકા એક્સપ્રેસ (Avantika Express)માં મધ્ય પ્રદેશ જવા માટે બેઠો હતો. પરિવાર સાથે બે વર્ષની દીકરી હતી. રાત્રે ટ્રેન દોડી રહી હતી ત્યારે બે વર્ષની રુહી (Ruhi) ટ્રેનની ઇમરજન્સી બારીમાંથી નીચે પટકાઈ હતી.