Home » photogallery » south-gujarat » NAVSARI NAVSARI KHERAGAM NEWS BOYFRIEND MOLESTATION WITH GIRL CRIME NEWS AP

નવસારીઃ યુવતીને લઈ ગયેલા સહેલીના પ્રેમીએ દુષ્કર્મની કરી કોશિશ, વિરોધ કરતા મારમારી બેભાન હાલતમાં મૂકી થયો ફરાર

Navsari News: સહેલીના પ્રેમીએ તેની ઉપર દાનત બગાડતાં તેની ઉપર દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. જોકે, યુવતીએ તેનો પ્રતિકાર કર્યો હતો. જેથી સહેલીના પ્રેમીએ તેની સાથે મારઝૂડ કરીને તેનું માંથું ઝાડ સાથે ભટકાવ્યું હતું.