Home » photogallery » south-gujarat » NAVSARI NAVSARI BILIMORA GUJARAT NRI MAN MURDER IN GEORGIA AMERICA BY BLACK PERSON KP

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, અશ્વેતે ગળું દબાવીને મેસેજ કર્યો, 'મેં તેને મારી નાંખ્યો'

મેહુલભાઇ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મીએ મેહુલને ફોન કરીને, ક્યાં છે એવું પૂછ્યું ત્યારે સામેથી મેસેજ આવ્યો કે, મેં તેને મારી નાંખ્યો. જે બાદ તરત જ મેહુલભાઇની શોધખોળ કરવામાં આવી હતી