Home » photogallery » south-gujarat » NAVSARI FREEDOM FIGHTER OF NAVSARI DINKAR DESAI PASSES AWAY AT AGE OF 97 YEAR VZ

આઝાદીની લડાઈના સિપાહી અને ગણદેવીના પૂર્વ ધારાસભ્ય દિનકર દેસાઈનું 97 વર્ષની વયે નિધન

Freedom fighter Dinkar Desai passes away: દિનકર દેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સ્વતંત્રતા સેનાની તરીકે ત્રણવાર સન્માનિત થનાર એક માત્ર સ્વાતંત્ર્ય સેનાની હતા.