Home » photogallery » south-gujarat » નવસારી: દુર્લભ પ્રજાતિનું કીડીખાઉ રૂપિયા 35 લાખમાં વેચવા જતી ટોળકીની ધરપકડ

નવસારી: દુર્લભ પ્રજાતિનું કીડીખાઉ રૂપિયા 35 લાખમાં વેચવા જતી ટોળકીની ધરપકડ

એવી પણ માન્યતા છે કે કીડીખાઉ પ્રાણીનો વિવિધ દવાઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ધાર્મિક માન્યતા પ્રમાણે પૈસાનો વરસાદ કરવા માટે કીડીખાઉનો ઉપયોગ કરવામાં આવે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन