વિજલપોરનાં વિઠ્ઠલમંદિર વિસ્તાર નજીક ધટના બનવા પામી હતી જેના પગલે સ્થાનિક કિન્નરોને ગુરુમાતા સંજના કુવરબાઈ પર હમલો થયાની જાન થતા મોટી સંખ્યામાં કિન્નરો એકત્રિત થઇ ફર્જી કિન્નરોને પકડી પાડી જાહેરમાં મેથીપાક આપ્યો હતો. અને જાહેર માર્ગ પર શેહરીજનોને આ ફર્જી કિન્નરોના કપડાં ઉતારી લોકોને સામે ભેદ ખોલી પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા છે.