અલીફ ફાઉન્ડેશન દ્વારા બે એમ્બ્યુલન્સ મંડપની પાસે સતત રાખવામાં આવી છે. જે ૩૦ માર્ચ સુધી ચાલનારી રામકથામાં એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. તેમજ નવસારીનાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પૂ. મોરારીબાપુ રામકથામાં કોઈપણ પ્રકારની સેવા માટે સદા તત્પર રહી અને સહભાગી બની પ્રમુખ ઝૂબીનભાઇ કુરેશી, નીશારભાઇ કુરેશીએ જણાવ્યું હતું. કોમી એકતાનું ઉદૃાહરણ પુરૂ પાડ્યું હતું.