Home » photogallery » south-gujarat » Navsari : આશાપુરા માતાનાં મંદિર યજ્ઞમાં 15000 શ્રીફળની આહુતી, ભક્તો ઉમટી પડ્યાં

Navsari : આશાપુરા માતાનાં મંદિર યજ્ઞમાં 15000 શ્રીફળની આહુતી, ભક્તો ઉમટી પડ્યાં

નવસારીમાં 300 વર્ષ જૂનુ મા આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. ચૈત્ર નવરાત્રીનાં અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. યજ્ઞમાં ભક્તો શ્રીફળ હોમે છે. અંદાજે 1500 હજાર શ્રીફળ યજ્ઞમાં હોમવામાં આવે છે.

  • 15

    Navsari : આશાપુરા માતાનાં મંદિર યજ્ઞમાં 15000 શ્રીફળની આહુતી, ભક્તો ઉમટી પડ્યાં

    5 Krushna salpure, Navsari: નવસારીનું 300 વર્ષથી વધુ પૌરાણિક અસ્થાનું કેન્દ્ર આશાપુરી માતાજીના મંદિરે આજેમાં આશાપુરા માતાજીને શૃંગાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં નવ દેવીઓના દર્શન થાય છે . પવિત્ર દિવસ આઠમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અહીં યજ્ઞમાં આજના દિવસે 15,000થી વધુ ભક્તો નાળિયેર હોમે છે

    MORE
    GALLERIES

  • 25

    Navsari : આશાપુરા માતાનાં મંદિર યજ્ઞમાં 15000 શ્રીફળની આહુતી, ભક્તો ઉમટી પડ્યાં

    અહીં ચૈત્ર નવરાત્રી દરમિયાન વિવધ કાર્યક્રમ અહી થાય છે .જેમાં માતાજીના ભજનો, ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહી આવનાર તમામની માતા મનોકામના પૂર્ણ કરે છે,

    MORE
    GALLERIES

  • 35

    Navsari : આશાપુરા માતાનાં મંદિર યજ્ઞમાં 15000 શ્રીફળની આહુતી, ભક્તો ઉમટી પડ્યાં

    આઠમના દિવસે ખાસ અહી આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આ યજ્ઞમાં હજારો ભક્તો નારિયળ હોમે છે. 300 વર્ષ જૂની આ પરંપરા હાલ પણ ચાલુ છે. સાંજે ઘેરૈયા નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 45

    Navsari : આશાપુરા માતાનાં મંદિર યજ્ઞમાં 15000 શ્રીફળની આહુતી, ભક્તો ઉમટી પડ્યાં

    નવસારી જિલ્લાના આજુબાજુના ગામોથી ઘેરૈયાઓ આશાપુરા માતાના મંદિરે આવી માતાજીની આરાધના કરે છે અને ઘેરૈયા નૃત્ય એક આકર્ષકનું કેન્દ્ર પણ બને છે. જેને નિહાળવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે

    MORE
    GALLERIES

  • 55

    Navsari : આશાપુરા માતાનાં મંદિર યજ્ઞમાં 15000 શ્રીફળની આહુતી, ભક્તો ઉમટી પડ્યાં

    સાંજના સમયે અહીં માઈ ભક્તો માતાજીના ભજન સાથે ગરબે ઘૂમે છે. પૂજારીએ જણાવ્યું હતું કે, અહીં શ્રી રામકથા પણ ચાલુ છે. ત્યારે વિદેશથી ભક્તોએ રામકથા સાંભળવા આવ્યા છે.તેઓ પણ આ વખતે આ યજ્ઞનો લાભ મોટા પ્રમાણમાં લલઈ રહ્યા છે.

    MORE
    GALLERIES