Home » photogallery » south-gujarat » NAVSARI ACCIDENT BETWEEN FIVE CARS AT NATIONAL HIGHWAY NUMBER 48 NEAR NAVSARI AMBIKA RIVER OVER BRIDGE VZ

નવસારી: ફિલ્મી સ્ટન્ટ જેવા દૃશ્યો હાઇવે પર જોવા મળ્યા, એક કારનું ટાયર ફાટતા પાંચ કાર વચ્ચે ટક્કર

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નવસારીના મટવાડ પાસે અંબિકા નદી પર આવેલા બ્રિજ પર આજે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું.