Home » photogallery » south-gujarat » NARMADA TRIBAL YOUTH LEADER DR PRAFUL VASAVA AGAIN BLAMED THE BJP GOVERNMENT

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસની જમીનો ભાજપના મંત્રી-મળતીયાઓએ હડપી લીધી: ડો. પ્રફૂલ વસાવા

તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, અત્યાર સુધી કેવડિયાની આસપાસ ચા - નાસ્તા, મકાઈ- ચવાણુંના પડીકા વેચી 200થી વધુ આદિવાસીઓના પરિવાર રોજીરોટી મેળવતા હતા, પરંતુ ભાજપ સરકારે નાના નાના ધંધાઓનો કોન્ટ્રાક્ટ પણ ઉધોગપતિઓને આપી દેતા ગરીબ આદિવાસીઓને બર્બાદ કરી નાખ્યા

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन