Home » photogallery » south-gujarat » NARMADA STATUE OF UNITY KEVADIA TRAVELERS COVID 19 GUIDELINES DIWALI VACATION KP

SOU જવા માંગતા પ્રવાસીઓ માટે સારા સમાચાર, હવે એક દિવસમાં 900 પ્રવાસીને પ્રવેશ અપાશે

પ્રવાસીઓનો પ્રવાહ દિવાળીની રજાઓમાં તો ઘણો ઓછો કહેવાય એટલે આગામી રાજાઓને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે ટિકિટના કોટા વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે.