Home » photogallery » south-gujarat » NARMADA STATUE OF UNITY JUNGLE SAFARI GETS WHITE TIGRESS SHAKTI FOR WHITE TIGER VEER NEW ATTRACTION FOR TOURIST JM

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં આવી નવી મહેમાન, સફેદ વાઘ 'વીર' સાથે 'શક્તિ' પણ જોવા મળશે

White Tigers in SOU Jungle Safari : કેવડિયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે જેથી જંગલ સફારીમાં આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એક વધારાનું આકર્ષણ બની રહેશે.