Home » photogallery » south-gujarat » આનંદો! સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી, જુઓ આહલાદક તસવીરો

આનંદો! સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી, જુઓ આહલાદક તસવીરો

Sardar Sarovar Dam Water Level: ગુજરાતની જિવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો છે. હાલ ડેમમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन