Home » photogallery » south-gujarat » NARMADA SARDAR SAROVAR DAM WATER LEVEL REACH AT 120 27 METER

વગર વરસાદે સરદાર સરોવર ડેમની સપાટી 120.27 મીટરે પહોંચી

ઉનાળે સરદાર સરોવર ડેમ છલોછલ થતા આનંદો, નર્મદા નદીને જીવતી રાખવા માટે હાલ ડેમમાંથી 1500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.