Home » photogallery » south-gujarat » NARMADA SARDAR SAROVAR DAM REACHES 137 METERS DUE TO 8 LAC CUSECS INFLOW KP

સરદાર સરોવર ડેમ છલોછલ ભરાવવામાં માત્ર 1 મીટર દૂર, 175 ગામોને કરાયા સતર્ક

સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ઐતિહાસિક સપાટીએ પહોંચતા ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાનાં 175 ગામો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે ત્યાં તંત્ર અને એનડીઆરએફની (NDRF) ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन