Home » photogallery » south-gujarat » NARMADA RED STAIN ON WORLDS TALLEST STATUE OF UNITY

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 'માવો' ખાઇને મારી પિચકારી?

સૌથી ઊંચી પ્રતિમા પર ગુટકા-પાન મસાલો ખાઈ કોઈકે પિચકારી મારતા રીતસરના લાલ ડાઘા પડી ગયા હોવાની પ્રવાસીઓમાં ચર્ચાઓએ જોર પકડયું છે.