Home » photogallery » south-gujarat » NARMADA PM NARENDRA MODI INAUGURATED AROGYA VAN SPREAD AT 17 ACRE LAND AT STATUE OF UNITY VZ

PM મોદીએ 17 એકરમાં પથરાયેલા આરોગ્ય વનનું કર્યું લોકાર્પણ- જાણો વિશેષતા

આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઑફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન- સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે.