Home » photogallery » south-gujarat » NARMADA NON ALCOHOLIC BEER SHOPS INCENSES NEAR STATUE OF UNITY KEVADIA

શું કેવડિયા બનશે કેન્દ્રશાસિત પ્રદેશ? મોટા પ્રમાણમાં ખુલી રહી છે 'Beer shop'

કેવડિયાને દીવ અને દમણની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની અટકળો ચાલી રહી છે. આ અટકળો વચ્ચે હવે વેપારીઓએ પ્રવાસીઓને આર્કષવા માટે નવો તુક્કો અજમાવ્યો છે. (દિપક પટેલ, નર્મદા)