Home » photogallery » south-gujarat » NARMADA NARMADA DISTRICT CONGRESS PRESIDENT HARESH VALAND RUNS BARBER SHOP OF FAMILY BUSINESS JM

નર્મદા : કૉંગ્રેસ પ્રમુખ તરીકે રિપિટ થયેલા આ નેતા છે 'આમ આદમી,' હજુ પણ ચલાવે છે પારિવારીક વ્યવસાય

Narmada News : નર્મદા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ વાળંદને (Narmad Congress President Haresh Valand) કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા બીજી ટર્મ માટે પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રિપીટ કર્યા છે ત્યારે છેલ્લા 22 વર્ષ થી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે અને સતત કામગીરી કરતા રહે છે

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन