Home » photogallery » south-gujarat » NARMADA NARMADA DAM WATER LEVEL OF SARDAR SAROVAR DAM INCREASE HEAVY RAIN IN GUJARAT VZ

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી 21,949 ક્યુસેક પાણીની આવક

Narmada Dam water level: નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેની સામે હાલ ડેમની સપાટી 116.09 મીટર છે. ડેમમાં હાલ 4459 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.