Home » photogallery » south-gujarat » NARMADA MASS CORONA TESTING AT STATUE OF UNITY BEFORE PM NARENDRA MODI VISIT OF 31ST OCTOBER VZ

PM મોદીની મુલાકાત પહેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કોરોનામુક્ત કરવાનું અભિયાન, 2,800 કર્મીઓના ટેસ્ટ કરાયા

આખા ઝોનને કોરોના ફ્રી ઝોન બનાવવા ગરુડેશ્વરના વાગડીયા ખાતે covid19 (RT-PCR) કોરોના ટેસ્ટ માટે મેગા કેમ્પનું આયોજન નર્મદા નિગમ, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन