Home » photogallery » south-gujarat » NARMADA GOOD NEWS ELECTRICITY GENERATION BEGINS AT SARDAR SAROVAR NARMADA DAM AS WATER LEVEL RISES JM

સારા સમાચાર : સરદાર સરોવરની સપાટીમાં વધારો થતા વીજ ઉત્પાદન શરૂ, નર્મદા મૈયા બે કાંઠે

ડેમની જળ સપાટી 130.85 મીટર પર પહોંચી પાણીની આવક નર્મદા ડેમમાં 85,778 ક્યુસેક, જાણો શું ફાયદો થશે