Home » photogallery » south-gujarat » NARMADA FLOW OF VISITORS INCREASE AT STATUE OF UNITY NARMADA

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ધસારો, તસવીરોમાં જુઓ ત્યાંનો માહોલ

સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 5000 પ્રવાસીઓની જ કેપેસીટી હોવાથી પ્રતિમાની અંદર જવા માટે તેટલાને જ પ્રવેશ આપવામાં આવશે. (દિપક પટેલ)