Home » photogallery » south-gujarat » NARMADA 400 YEAR OLD TEMPLE OF RAJPIPLA HARSIDDHI MATA OPENED AFTER 76 DAYS LOCKDOWN VZ

તસવીરો : રાજપીપલામાં 400 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર 76 દિવસ બાદ ખુલ્યું

પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઊમટી, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માતાના દર્શન કરીને તમામ લોકોએ ધન્યતા અનુભવી.