1/ 4


દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ પણ છલકાયો છે. કાકરાપાર ડેમ છલકાતા સહેલાણીઓ ડેમને નિહાળવા માટે ઉમટ્યા હતા.
2/ 4


દક્ષિણ ગુજરાતમાં ચોમેર મેઘમહેર થઈ છે ત્યારે હાલમાં ઉકાઈ ડેમની સપાટી 333 ફૂટથી વધુ થઈ છે. ઉકાઈમાંથી 1 લાખ 85 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
3/ 4


ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાની સાથે જ કાકરાપાર ડેમની સપાટી 169.30 ફૂટ થઈ છે. કાકરાપાર ડેમની ક્ષમતા 160 ફૂટ છે, જયારે હાલ ડેમી સપાટી 169.30 ફૂટે છે
4/ 4


કાકરાપાર ડેમ 9 ફૂટે ઓવરફલો થયો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી સહેણાલીઓ દૂરદૂરથી ઉમટ્યા છે.
Loading...