Home » photogallery » south-gujarat » DANG STD 8 STUDENTS MADE GUTTER CLEANER PROJECT IN DANG AP

ડાંગઃ ધો.8ની આદિવાસી વિદ્યાર્થિનીના પ્રોજેકટને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો

આ પ્રોજેક્ટ ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઉપર આધારિત છે. જે ભૂગર્ભ ગટરમાં તેમજ કોઈપણ ગટરમાં રહેલા ગંદા પાણી કચરા કે અન્ય સામગ્રીનું સરળતાથી નિકાલ કરે છે.