Home » photogallery » south-gujarat » DANG ST BUS ACCIDENT WITH BIKE TWO BOY DEID AT SAPUTARA VAGHAI ROADIN DANG

ડાંગઃ સાપુતારા રોડ ઉપર ST બસે બાઇકને અડફેટે લીધું, બે યુવકોના મોત

ડાંગના વઘઇ સાપુતારા રોડ ઉપર અકસ્મતાની ઘટના બની છે. વઘઇ તાલુકાના અહેરડી ગામ નજીક એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.