Home » photogallery » south-gujarat » DANG HUSBAND KILLED WIFE AFTER FIGHT DANG AP

Dang crime news: વઘઈના રાજેન્દ્રપુરમાં નજીવી બાબતે પતિએ ડંડા વડે કરી પત્નીની હત્યા

Dang latest crime news: પતિ પત્ની વચ્ચેના આ ઝધડાએ (husband wife fight) ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ગુસ્સે ભરાયેલાં પતિ મુકેશ કુંવરે પોતાની પત્ની ગીતાબેન ઉ.32ને ઘરમા પડેલા લાકડાના ડંડા વડે માથાના (stick attack) ભાગે જોરદાર ફટકો માર્યો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन