Home » photogallery » south-gujarat » DANG DANG POLICE SOLVED MURDER MYSTERY OF CAR DRIVER WHO KILLED AT SUNRISE POINT OF SAPUTARA VZ

સાપુતારા: સનરાઈઝ પોઇન્ટ પર કાર ડ્રાઇવરની હત્યા મામલે મહિલા અને બે યુવકની ધરપકડ

બનાવની વિગતે વાત કરીએ તો સાતમી નવેમ્બરના રોજ સાપુતારા સનરાઈઝ પોઇન્ટ પરથી ઉમરપાડાના ટૂડી ગામના રહીશની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.