Home » photogallery » south-gujarat » DANG DANG NEWS PALSANA TALUKA GAS CYLENDER FIRE CHALTHAN VILLAGE FIRE DEPARTMENT DOUGHTER MARRIAGE KM

સુરત : 'બે દિવસ બાદ દીકરીના લગ્ન', બાટલો ફાટતા ઘર, કરિયાવર, રૂપિયા બધુ બળીને ખાખ, પિતા રડી પડ્યા

દીકરીના લગ્ન માટે બચાવેલા રોકડા રૂપિયા અને દીકરીનો કરિયાવર પિતાના નજરની સામે જ આગમાં બળીને ખાખ થઇ ગયો, જે જોઈ પિતા ડૂસકેને ડૂસકે રડી પડ્યા હતા.