Home » photogallery » south-gujarat » DANG DANG GUJARAT ASSEMBLY BY ELECTION 2020 BJP VIJAY PATEL KP

ડાંગ : આઠમા રાઉન્ડ સુધી ભાજપ 12 હજારથી પણ વધુ મતોથી આગળ, કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ

કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા મંગળભાઈ ગાવીતે પોતાનું રાજીનામું આપ્યાં બાદ આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઇ રહી છે.