Home » photogallery » south-gujarat » BHARUCH THREE WOMEN CRUSHED TO DEATH NEAR GHUAMDEV IN JHAGADIA TAKULA BY UNIDENTIFIED VEHICLE VZ

ભરૂચ: ગુમાનદેવ નજીક અજાણ્યા વાહને ત્રણ મહિલાને કચડી મારી, લોકોએ ચક્કાજામ કર્યો

નજીકમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ મંદિરે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હોવાના કારણે અકસ્માત સર્જનાર વાહન ચાલકની વિગત ન મળતા ઉશ્કેરાયેલા ટોળાએ મંદિરના મહંતને માર માર્યો હતો.