Home » photogallery » south-gujarat » BHARUCH LATEST ROAD ACCIDENT IN BHARUCH ECCO CAR ACCIDENT FIVE KILLED LATEST GUJARATI NEWS AP

અકસ્માતની ભયાનક તસવીરો! ભરૂચઃ નેત્રંગમાં ઈકો કાર ખાઈમાં ખાબકી, કામથી પરત ફરતા 4 મહિલા સહિત પાંચને કાળ ભરખી ગયો

ઈકો કાર ખાઈમાં ખાબકતા એક પુરુષ અને ચાર મહિલાઓના મોત નીપજ્યા હતા. મૃતકો ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા.