Home » photogallery » south-gujarat » BHARUCH GOLD LOOT IN INDIA INFOLINE ANKLESHWAR BRANCH 6886 GRAMS GOLD WORHT OF 4 CRORE LOOTED JM

અંકલેશ્વર : બંદૂકની અણીએ 3.29 કરોડનું સોનું લૂંટાયું, 6866 ગ્રામ Gold લૂંટનારા CCTVમાં કેદ

અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સની ઑફિસમાં સવારે છરા અને બંદૂક સાથે 4 શખ્સો ઘુસ્યા, મુંબઈ ફોન કરાવી અને લોકરનો OTP મેળવ્યો અને મચાવી ચકચારી લૂંટ