Home » photogallery » south-gujarat » BHARUCH BOILER BLAST AT UPL COMPANY SITUATED AT JHAGADIA GIDC OF BHARUCH PEOPLE FEEL LIKE EARTHQUAKE VZ

ભરૂચ: ઝઘડિયા GIDCની યુપીએલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 40થી વધારે કામદાર ઇજાગ્રસ્ત, 20 કિલોમીટર સુધી અવાજ સંભળાયો

કંપની ખાતે અફરાતફરીનો માહોલ, 40થી વધારે કામદારો ઈજાગ્રસ્ત થયા, બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે 20 કિલોમીટર દૂર અવાજ સંભળાયો.