Home » photogallery » south-gujarat » BHARUCH 15 KM LONG TRAFFIC JAM ON NATIONAL HIGHWAY 48 NEAR BHARUCH DUE TO BAD ROADS VZ

ભરૂચ નજીક ફરી એકવાર ટ્રાફિકજામની સ્થિતિ, બીસ્માર હાઇવેને પગલે 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ

ઇમરજન્સી કામ માટે નીકળેલા અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં અટવાયા, તંત્રના વાંકે સામાન્ય જનતાને અનેક પરેશાની.