1/ 14


શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઇ રહી છે.
2/ 14


પલક તિવારીની લેટેસ્ટ તસવીરમાં તેનાં હોઠ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે જે બાદ તેનાં સોશિયલ મીડિયા પર લિપ સર્જરી કરાવ્યાની વાતો થઇ રહી છે. જેનાં પર પલકે જડબાતોડ જવાબ આફ્યો છે.
4/ 14


પલકે હેટર્સને જવાબ આપતાં તેનાં ફોટા પર કમેન્ટ કરી છે. જેમાં તેણે લખ્યુ છે કે, ''મારી ઉંમર ફક્ત 17 વર્ષની છે. દુનિયા મને કેવી રીતે પસંદ કરે છે કે પસંદ કરી શકે છે. તે મુજબ હું મારી જાતને બદલવામાં માનતી નથી.
5/ 14


તો મેડમ, આપનાં આરોપ ખોટા છે. આ પ્રકારનાં આરોપ લગાવવાની જ્યારે ફેશન બની ગઇ છે. હું તેનાં માટે નથી બની. આપને હતાશ કરવા પર માફી માંગુ છું. શુભ<br />રાત્રિ અને ખુબ બધી શુભકામનાઓ.''