હોમ » તસવીરો » ગુજરાત
ગુજરાત Mar 21, 2017, 06:39 PM

રામ મંદિરનો મુદ્દો જુવો તસવીરોમાં,જાણો 600વર્ષમાં શું શું થયું!

રામ જન્મ ભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીની વાત કરી છે. ચીફ જસ્ટિશ જે એસ ખેહરે કહ્યું કે, જો બંને પક્ષો રાજી હોય તો તે કોર્ટ બહાર મધ્યસ્થી કરવા તૈયાર છે. ચીફ જસ્ટિશે કહ્યું કે, આ મામલો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો છે અને એ યોગ્ય રહેશે કે બંને પક્ષો આંતરિક રીતે ઉકેલે એ યોગ્ય રહેશે. ત્યારે જુવો રામ મંદિરનો આખો મુદ્દો 600વર્ષનો ઇતિહાસ તસવીરોમાં...