1/ 5


ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં વધારો કર્યો છે. બેન્કના નવા વ્યાજદર તત્કાલ પ્રભાવથી લાગૂ થઈ ગયા છે.
3/ 5


એસબીઆઈએ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ની અગામી અઠવાડીયે યોજાનાર મોનેટરી પોલિસી બેઠક પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
4/ 5


હવે એક વર્ષથી વધારે સમયગાળાની એફડી પર 6.8 ટકા વ્યાજ મળશે. જ્યારે 3 વર્ષની એફડી પર લોકોને 6.80 ટકા વ્યાજ મળશે. પહેલા આ દર 6.75 ટકા હતો. આ નિર્ણય 28 નવેમ્બર એટલે કે આજથી જ લાગુ કરી દેવામાં આવશે.