બોલિવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનો જન્મ દિવસ 27 ડિસેમ્બરે છે. આ દિવસે સલમાન ખાન પોતાની અગામી આવનારી ફિલ્મ ભારતના શૂટીંગમાં વ્યસ્ત છે. દર્શક તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સલમાન ખાન જેટલો પ્રખ્યાત છે, તેની ફિલ્મોના ડાયલોગ પણ તેટલા પ્રખ્યાત છે. તેની ફિલ્મોના કેટલાક ડાયલોગ તો સદાબહાર થઈ ગયા છે. સલમાન ખાનના જન્મ દિવસે જોઈએ તેના પ્રખ્યાત ડાયલોગ.

ડાયલોગ - લોગ કહેતે હે કી ખૂબસુરત લડકીયા જબ જૂઠ બોલતી હે તો ઔર ભી ખૂબસુરત લગતી હૈ.
ફિલ્મ - હમ દિલ દે ચુકે સનમ (1999)

ડાયલોગ - તુ લડકીકે પીછે ભાગેગા, લડકી પૈસે કે પીછે ભાગેગી, તૂ પૈસે કે પીછે ભાગેગા, લડકી તેરે પીછે ભાગેગી
ફિલ્મ - વોન્ટેડ (2009)

ડાયલોગ - આમ આદમી સોતા હુઆ શેર હૈ, ઉંગલી મત કર, જાગ ગયા તો ચીર ફાડ દેગા
ફિલ્મ - જય હો (2014)

ડાયલોગ - જબ સે તુમા્હારે પ્યાર કો સમજા હૈ, પ્યાર કો જાના હૈ, સિર્ફ ઉસે હી પ્યાર કીયા હૈ
ફિલ્મ - કુછ કુછ હોતા હૈ (1998)

ડાયલોગ - મે રિક્વેસ્ટ નહી કરતા, એક હી બાર બોલતા હૂ ઔર ફૂલ એન્ડ ફાઈનલ હો જાતા હૈ
ફિલ્મ - તેરે નામ (2003)

ડાયલોગ - એક બાર મેને કમિટમેન્ટ કર દી ઉસકે બાદ તો મે ખુદ કી ભી નહી સુનતા
ફિલ્મ - વોન્ટેડ (2009)